Product & Services:
એગ્રીકલ્ચર પ્રોજેક્ટ
ઓટોમોટેશન
શેડ નેટહાઉસ
કૃષિવિષયક તાલીમ
કૃષિ આવશ્યકતા
એગ્રી એસ્ટેટ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ |
|
કંપની ખેતી લાયક જમીનનો વિકાસ કરીને તેને એગ્રીકલ્ચરના હેતુસર મૂળભૂત ખેડાણને લાયક બનાવે છે. આવી ખેતી લાયક જમીન ખેતર, નકામી જમીન અથવા કોઇ પણ જમીન હોય, તેને આઘુનિક પદ્ધતિથી કંપની વિશિષ્ટ પાક ઉત્પાદન કરવાને યોગ્ય બનાવે છે. |







