Product & Services:
એગ્રીકલ્ચર પ્રોજેક્ટ
ઓટોમોટેશન
શેડ નેટહાઉસ
કૃષિવિષયક તાલીમ
કૃષિ આવશ્યકતા
કોલ્ડ ચેઇન |
|
ખેતી માટેની જમીન એ સાચા અર્થમાં કિંમતી મિલકત છે. ખેતરનો જો સતત ઉપયોગ કરવામાં આવે તો તેના દ્વારા આવક થવાની સાથે વ્યક્તિ સમૃદ્ઘ અને સમાજને ઉપયોગી બને છે. ખેતર હોવું એ સોનાની લગડી સમાન છે. જોકે લોકો પોતાની પાસે ખેતર હોવા છતાં આવકના અન્ય સ્રોત દ્વારા કમાણી કરે છે અને ખેતી કરવાનું પસંદ કરતાં નથી. તેથી તેનો વિકાસ નથી થતો અથવા તો તે બિનઉપયોગી બની જાય છે. નીલ એગ્રોટેક આના ઉકેલ રૂપે ખેતરની સારસંભાળ રહે એ માટે સેવાઓ પૂરી પાડે છે. તે મોટા ભાગે એનઆરજી (નોન રેસિડેન્ટ ગુજરાતી) પરિવારો અને વિશિષ્ટ કોર્પોરેટને આપવામાં આવે છે.
|







