Product & Services:
એગ્રીકલ્ચર પ્રોજેક્ટ
ઓટોમોટેશન
શેડ નેટહાઉસ
કૃષિવિષયક તાલીમ
કૃષિ આવશ્યકતા
એગ્રીકલ્ચર પ્રોજેક્ટમાં કન્સેપ્ટ ડેવલપર્સ |
|
નીલ પોતાના ગ્રાહક વતી જમીનની પૂરતી કાળજી લેવાય અને તેનો વિકાસ થાય એ માટે તેની વ્યવસાયિક ટીમ અને ઇન-હાઉસ સ્રોતને અથવા જે એ કામમાં અગ્રેસર હોય એવા લોકોને ઓફર કરે છે. અલબત્ત, આ બાબતને ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે અમલમાં મૂકવામાં આવે છે. |






