Product & Services:
એગ્રીકલ્ચર પ્રોજેક્ટ
ઓટોમોટેશન
શેડ નેટહાઉસ
કૃષિવિષયક તાલીમ
કૃષિ આવશ્યકતા
કૃષિ માટેની કસ્ટમાઇઝ્ડ સેવાઓ અને સોલ્યુશન |
|
વધારે એકર હોય એવી વિશાળ જમીન માટે નીલ વ્યવસાયિક સેવાઓ અને સોલ્યુશનના પેકેજની ઓફર કરે છે. જેમ કે, સો એકરથી વધારે જમીન હોય તો કંપની ગ્રાહકની ઇચ્છા પ્રમાણે તેનું ખેડાણ કરી તેને ખેતીલાયક જમીન બનાવી આપે છે, કાયદાકીય ગૂંચવણ, ખરીદીના દસ્તાવેજ અને તેની સાથોસાથ જમીનને ખેતર કે બગીચામાં પરિવર્તિત કરવાની ઇચ્છા હોય તો તે પણ કરી આપે છે. |






