Product & Services:
એગ્રીકલ્ચર પ્રોજેક્ટ
ઓટોમોટેશન
શેડ નેટહાઉસ
કૃષિવિષયક તાલીમ
કૃષિ આવશ્યકતા
ઉત્પાદન સુવિધા |
|
કંપનીની ગ્રીનહાઉસ માટેના પોલીહાઉસની સુવિધા અમદાવાદના મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારમાં ઉત્કૃષ્ટ કનેક્ટિવિટી સાથે 12,000 ચોરસ વારમાં ફેલાયેલી છે. આ જગ્યા ગુણવત્તાજનક અને સંતુષ્ટ ઉત્પાદન પ્રાપ્ત થાય એ માટે માનવશક્તિ તેમ જ મશીનોથી સુસજ્જ છે. જે ભરોસાપાત્ર અને પ્રમાણભૂત ગુણવત્તાવાળું ઉત્પાદન કરવામાં મદદરૂપ થાય છે. જેથી ઝડપથી વિસ્તરણ કરી શકાય છે. કંપનીની ઓટોમેશન માટેની સગવડ પણ અમદાવાદના મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારમાં રાખવામાં આવી છે.
|













