Product & Services:
એગ્રીકલ્ચર પ્રોજેક્ટ
ઓટોમોટેશન
શેડ નેટહાઉસ
કૃષિવિષયક તાલીમ
કૃષિ આવશ્યકતા
એગ્રો પ્રોડક્ટના સ્રોત |
|
કંપની ભારતીય ભોજનના પ્રોસેસ્ડ ભોજનની આવશ્યકતાની પૂર્તિ પણ તેના આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે કરે છે. ભારતમાં ખાદ્યપદાર્થોમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ ખાદ્યપદાર્થોનું ઉત્પાદન નાની અને મોટી એમ બંને પ્રકારની સંસ્થાઓ સંગઠિત અને બિનસંગઠિત ક્ષેત્રે કરતી હોવાથી ગ્રાહકો માટે ગુણવત્તાભર્યા અને વધારે ખાદ્યપદાર્થો ખરીદવાનું ક્યારેક મુશ્કેલ બની જાય છે. આ કારણસર હવે કંપનીએ ગ્રાહકોની મુશ્કેલની ઉકેલ રૂપે ખાદ્યપદાર્થોની નિકાસ શરૂ કરી છે. આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને અમે આપીએ છીએઃ
|







