Product & Services:
એગ્રીકલ્ચર પ્રોજેક્ટ
ઓટોમોટેશન
શેડ નેટહાઉસ
કૃષિવિષયક તાલીમ
કૃષિ આવશ્યકતા
કૃષિ ઉત્પાદનો |
કૃષિનો મુખ્ય આધાર ખોરાક છે અને તેથી ખાદ્ય ઉત્પાદનો નીલ એગ્રોટેકના વ્યવસાયનો એક ભાગ છે. કંપની વિવિધ પ્રકારના મૂળ ભારતીય તાજા અને પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો બજારમાં મૂકે છે.
આ ઉપરાંત કંપની ભારતભરમાં છૂટક અને જથ્થાબંધ વેપારીઓને પણ સેવા પૂરી પાડે છે. વધુ માહિતી માટેઃ www.neelagrotech.com |










