પ્રાકૃતિક વેન્ટિલેટેડ ગ્રીનહાઉસ
ફર્ટિગેશન નિયંત્રણ પદ્ધતિ સિંચાઇ અને કૃષિમાં ફર્ટિલાઇઝરની ઉચ્ચ અત્યાધુનિક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં પૂરતા પાણીની સાથે યોગ્ય ખાતર યોગ્ય સમયે વધારે પ્રયત્નો અને મહેનત વિના પાકને મળી રહે છે. જેમ કે, સ્વસંચાલિત મિકેનિઝમ. તે આપમેળે પાકને જરૂર પ્રમાણે સિંચન અને ખાતર તમારી ગોઠવેલી ડ્રિપ કે સ્પ્રિંકલ સિંચન સીસ્ટમ દ્વારા પૂરા પાડે છે.
|
  |
|
TALGIL DREAM Fertimaster કેટલોગ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
TALGIL Professional Fertimaster કેટલોગ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
TALGIL Junior Fertimaster કેટલોગ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
|
|