શેડ હાઉસ ઓછા ખર્ચે અને વિવિધ કામગીરી દ્વારા પાકનો ઉછેર થઇ શકે એ માટે હોય છે. જેમ કે પાકની જરૂરિયાત, ઉછેર માટે અનુકૂળ વિભિન્નતા, નર્સરી, સંશોધનનું અમલીકરણ ઇત્યાદિ.